સફળતા…
હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને
યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો.
આવડે છે તો આવડશે જ
ડગ માંડતા જાવ, સફળતા મળતી જશે.
તમારામાં વિશ્વાસ કરો.
આવડતને પરિપક્વ બનાવો…

આવડે છે તો આવડશે જ
ડગ માંડતા જાવ, સફળતા મળતી જશે.
તમારામાં વિશ્વાસ કરો.
આવડતને પરિપક્વ બનાવો…
સમય….
ઝીંદગી ની રેસ માં એટલો આગળ આવી ગયો.
પાછળ ફરી ને જોતા થોડો હું હરખાઈ ગયો.
જે દુઃખ ના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા,
આજે એં મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે.
પાછળ ફરી ને જોતા થોડો હું હરખાઈ ગયો.
જે દુઃખ ના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા,
આજે એં મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે.
આંસુ….
આંસુ ત્યારે નથી આવતા જયારે આપણે કોઈક ને ભૂલી જઈએ છે,
એ આંસુ તો ત્યારે આવે છે જયારે કોઈક ને ભૂલી નથી સકતા…..
વિનેશ પટેલ
એ આંસુ તો ત્યારે આવે છે જયારે કોઈક ને ભૂલી નથી સકતા…..
વિનેશ પટેલ
માનવી થી ક્યાં મનાય છે
સમસ્યા એ નથી કે માનવી થી ક્યાં મનાય છે.
પણ સમસ્યા તો એ છે કે માનવી ક્યાં માનવી થી સમજાય છે.
સાત દિવસ ના બાળક ની ભાવના વર્ણી સકાય છે, પણ
સિત્તેર વર્ષના પિતા ની વેદના સમજવા માં અસમર્થ થાય છે.

પણ સમસ્યા તો એ છે કે માનવી ક્યાં માનવી થી સમજાય છે.
સાત દિવસ ના બાળક ની ભાવના વર્ણી સકાય છે, પણ
સિત્તેર વર્ષના પિતા ની વેદના સમજવા માં અસમર્થ થાય છે.
No comments:
Post a Comment